ફરી ઓગસ્ટ મહિનામાં આવી રહ્યું છે યુએઈનું લોંગ વીકએન્ડ
યુએઈનું ઓગસ્ટ લોંગ વીકએન્ડ: પયગંબર મુહમ્મદ ના જન્મદિવસની રજા વિશે રહેવાસીઓએ શું જાણવું જોઈએ ઈદ અલ-અધા અને હિજરી નવા વર્ષની તાજેતરની રજાઓ પછી, ઉનાળો પૂરો થાય તે પહેલાં યુએઈના રહેવાસીઓ પાસે વધુ એક લોંગ વીકએન્ડની શક્યતા છે. કેલેન્ડર પરની આગામી જાહેર રજા પયગંબર મુહમ્મદ નો જન્મદિવસ (મવલિદ અલ-નબી) છે, જે ઈસ્લામિક કેલેન્ડર મુજબ 12 રબી […]


